SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ આઠમી આઠમી પરા દૃષ્ટિ–વિચાર (રાગ પરજીઓ, ત્રિપદીની, આગે પૂર્વ વાર નવાણું, અથવા તુજ સાથે નહિ બોલું મારા વાલ્હા ! વાહ ! તેં મુજને વિસારીજી – એ દેશી) દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણેજી, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિરામ બોધ વખાણુંજી; નિરતિચારપદ એહમાં યોગી, કહિયે નહિ અતિચારીજી, આરોહે આરૂઢ' ગિરિને, તિમ એહની ગતિ ન્યારીજી. ૧ ચંદન ગંધ સમાન ખિમા ઈહાં, વાસકને ન ગવેષજી, આસંગે વર્જિત વલી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી; શિક્ષાથી જિમ રતનનિયોજન, દષ્ટિ ભિન્ન તિમ એહોજી, તાસ નિયોગ કારણ અપૂર્વે, લહે મુનિ કેવલ ગેહોજી. ર ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ-ફલ ભોગેજી, પરઉપગાર કરી શિવસુખ તે પામે યોગ અયોગેજી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમાજી, સર્વ અરયોગે સુખ તેહથી, અનંત ગુણહ નિરીરાજી. ૩ ઉપસંહાર એ અડ દિષ્ટિ કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતેજી, કુલ યોગી ને પ્રવૃત્તચક્ર છે, તેહ તણે હિત હેતેજી; યોગી કુલે જાયા તસ ધર્મે, અનુગત તે કુલયોગીજી, અષી ગુરુ-દેવ- દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગીજી. ૪ ૧, આરૂઢન ૩૫૪ કે ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy