SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગ તત્ત્વને ૨ ઈમ ભય નિવ ટલે, જૂઠા જાણે રે ભોગ; તે એ ષ્ટિ રે ભવસાયર તરે, લહે વલી. ગુજસ સંયોગ. ૨૦ ૯ દ્વાલ સાતમી સાતમી પ્રભા દૃષ્ટિવિચાર [એ બ્રિડિ કિહાં રાખી – એ દેશ] અર્ક-પ્રભાસમ બોધ પ્રભામાં, ધ્યાન-પ્રિયા એ દિકિ; તત્ત્વ તણી પ્રતિપત્તિ ઈહાં વલી, રોગ નહી સુખપુઠી રે. ભવિકા ! વીરવચન ચિત્તિ ધરીએ. એ આંકણી. ૧ સઘલું પરવશ તે દુ:ખ લક્ષણ, નિજવા તે સુખ લહિએ; એ દૃષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહિએ રે ? ભ૦ ર નાગર-સુખ પામર વિ જાણે, વલ્લભ-સુખ ન કુમારી; અનુભવ વિણ તિમ ધ્યાન તણું સુખ, કુણ જાણે નરનારી રે ? ભ૦ ૩ એહ દૃષ્ટિમાં નિર્મલ બોધે, ધ્યાન સદા હોએ સાચું; દૂષણ રહિત નિરંતર જ્યોતિએ, રતન તે દીપ જાચું રે. ભ૦ ૪ વિષભાગક્ષય શાંતવાહિતા, શિવમારગ ધ્રુવ નામ; કહે અસંગ ક્રિયા ઇહાં યોગી, વિમલ સુજસ પરિણામ રે. ભ પ આઠ યોગ દૃષ્ટિની સ્વાધ્યાય Jain Education International 2010_02 For Private & Personal Use Only * ૩૫૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy