________________
દ્વાલ છઠ્ઠી
છઠ્ઠી કાંતા દૃષ્ટિ-વિચાર
[ભોલીડા હંસા રે વિષય ન રાચીયે એ દેશી] અચપલ રોગ રહિત નિષ્ઠુર નહિ, અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાંતિપ્રસન્નતા, સુરસ્વર પ્રથમ પ્રવૃત્તિ.
ધન ધન શાસન શ્રી જિનવર તણું. એ આંકણી. ૧ ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઇષ્ટનો રે દ્વંદ્વ અધૃષ્ટતા, જનપ્રિયતા હોય નિત્ય. ધન ર નાશ દોષનો રે તૃપતિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ; નાશ વયરની રે બુદ્ધિ શતંભરા એ નિષ્પન્નહ યોગ. ધન૦ ૩
ચિન્હ યોગનાં રે જે પરગ્રંથમાં, યોગાચાય દિ; પંચમ ષ્ટિ થકી સવિ જોડીયે, એહવા તેહ ગરિષ્ઠ. ધ ૪
છઠ્ઠિ દિદ્ધિ રે હવે કાંતા કહું, તિહાં તારાભ-પ્રકાશ; તત્ત્વમીમાંસા રે દેહ હોએ ધારણા, નહિ અન્ય શ્રુત વાસ. ધ પ
મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; તિમ શ્રુતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાોપકવંત. ધ ૬
એહવે જ્ઞાને રે વિઘન-નિવારણે, ભોગ નહિ ભવ હેત; નિવ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી, મનગુણ અવગુણ ખેત. ધ ૭
માયા પાણી રે જાણી તેહને, લંઘી જાએ અડોલ; સાચું જાણી રે તે બીહતો રહે, ન ચલે ડામાડોલ. ધ૦ ૮
૧. પ્રમુખ ૨. ઋતંભરા.
ઉપર
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org