________________
*તરૂણ સુખી સી પરિવર્યોજી, જિમ ચાહે સુરગીત; સાંભલવા તિમ તત્ત્વનેજી, એ ષ્ટિ સુવિનીત રે. જિનજી ! ધર
સરિ એ બોધ પ્રવાહનીજી, એ વિણ શ્રુત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી ? શયિત સુણે જિમ ભૂપ રે. જિન ધ૰ ૩
મન રીઝે તનુ ઉલ્લસેજી, રીઝે બુઝે એક તાન; તે ઇચ્છા વિષ્ણુ ગુણકથાજી, બહિરા આગલ ગાન રે. જિ ધ૰ ૪
વિઘન ઈહાં પ્રાયે નહિજી, ધર્મ-હેતુ માંહે કોય; અનાચાર પરિહારથીજી, સુજસ મહોદય હોય રે. જિ ધ ૫
ઢાલ ચોથી
*
ચોથી દીપ્તા દૃષ્ટિ-વિચાર
[ઝાંઝરીયા મુનિવર ! ધન ધન તુમ અવતાર એ દેશી]
યોગ દષ્ટિ ચોથી કહી જી, દીપ્તા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથી જી, દીપ-પ્રભાસમ જ્ઞાન.
૩૪૮
-
બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મન ૨ ધર્મ અરથે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ; પ્રાણ અરથે સંકટ પડેજી, જૂઓ એ દૃષ્ટિનો મર્મ. મન૦ ૩
સરખાવો : તરૂણ સુખી સ્ત્રી પરવર્યો રે, ચતુર સુણે સુરગીત તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત.
કર્તાની સમ્યક્ત્વ ૬૭ બોલ સ્વાધ્યાય, કડી. ૧૨
—
મનમોહન જિનજી ! મીઠી તાહરી વાણિ. ૧
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org