SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ બીજી બીજી તારા દષ્ટિ-વિચાર મનમોહન મેરે – એ દેશી) દર્શન તારા દષ્ટિમાં, મનમોહન મેરે, ગોમય અગનિ સમાન. મ. શૌચ સંતોષ ને તપ ભલા, મ. સઝાય ઈશ્વરધ્યાન. મ. ૧ નિયમ પંચ ઈહાં સંપજે, મ, નહિ કિયા ઉદ્વેગ, મ. જિજ્ઞાસા ગુણતત્વની મા પણ નહિ નિજ હઠ ટેગ. મ. ર એહ દષ્ટિ હોય વરતતાં, મઠ યોગ કથા બહુ પ્રેમમ. અનુચિત તેહ ન આચરે, મ હાલ્યો વલે જમા હેમ. મ૩ વિનય અધિક ગુણીનો કરે, મ દેખે નિજ ગુણહાણિ; મઠ ત્રાસ ધરે ભવભય થકી, મ. ભવ માને દુઃખખાણ. મ. ૪ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મશિષ્ટ કહે તે પ્રમાણ; મ. સુજસ લહે એહ ભાવથી, મ, ન કરે જૂઠ ડફાણ. મ. ૫ ઢાલ ત્રીજી ત્રીજી બલા દષ્ટિ-વિચાર પ્રથમ ગોવાલ તણે ભવેજી રે - એ દેશી ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ટ-અગનિ સમ બોધ; ક્ષેપ નહિ આસન સધે જી, શ્રવણ સમીહા શોધ રે. જિનાજી ધન ધન તુજ ઉપદેશ. ૧ ૧. તુમ્હ આઠ યોગ દૃષ્ટિની સ્વાધ્યાય છે ૩૪૭ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy