________________
દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાજે રે, ચણિ શયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે. વીર. ૫ એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહિયે રે, જિહાં મિત્રા તિહાં બોધ જે, તે તુણ અગનિસ્યો લહિયે રે વીર. ૬ વ્રત પણ યમ ઈહાં સંપજે, ખેદ નહિ શુભ કાજે રે; દ્વેષ નહિ વલી અવરછ્યું, એહ ગુણ અંગે વિરાજે રે. વીર. ૭ યોગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ-સેવના, ભવ-ઉદ્વેગ સુઠામો રે. વીર. ૮ દ્રવ્ય અભિગ્રહ પાલવા, ઓષધ પ્રમુખને દાને રે, આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર૦ ૯ લેખન પૂજન આપવું, ચુતવાચન ઉદ્માહો રે; ભાવ વિસ્તાર સઝાયથી, ચિંતન ભાવ ચાહો રે. વી. ૧૦ બીજ કથા ભલી સાંભલી, રોમાંચિત હુએ દેહ રે; એહ અવંચક યોગથી, લહિયે ધરમ-સનેહ રે. વીર. ૧૧ સદ્ગુરુ યોગ વંદન ક્રિયા, તેહથી ફલ હોએ જેલે રે, યોગ-ક્રિયા-ફલ ભેદથી ત્રિવિધ અવંચક એવો રે. વીર. ૧૨ ચાહે ચકોર તે ચંદને, મધુકર માલતી-ભોગી રે; તિમ ભવિ સહજ ગુણ હોય, ઉત્તમ નિમિત્ત સંયોગી રે. વીર. ૧૩ એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્ત રે; સાધુને સિદ્ધ દા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે રે. વીર. ૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્યપણે તે ઈહાં ોએ, સુજસ વિલાસનું ટાણું રે વીર. ૧૫ ૩૪૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org