________________
આઠ યોગ-દૃષ્ટિની સ્વાધ્યાય
ઢાળ પહેલી
પ્રથમ મિત્રા દષ્ટિ-વિચાર શિવ સુખ કારણ ઉપદિશી, યોગ તણી અડ દિઠ્ઠી રે, તે ગુણ થણી જિન વીરનો, કરફ્યુ ધર્મની પુઠ્ઠી રે.
વીર જિર્ણસર દેશના. ૧ સઘન અઘરે દિન દયણિમાં, બાલ વિકલ ને અનેરા , અરથ જો જિન જૂજૂઆ, ઘ નજરે તિમ ફેરા ર વીર૨ દર્શન જે હૂઆ, જૂજૂઆ, તે ઘ નજરને ફરે રે, ભેદ ચિરાદિક દષ્ટિમાં, સમકિત દષ્ટિને હરે રે. વીર. ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરે જનને સંજીવની ચારો તેહ ચરાવે છે. વીર. ૪
સમર્થ શાસ્ત્રકાર, ૧૪૪૪ ગ્રંથરત્નોના પ્રણેતા. યાકિની મહત્તરાસૂન શ્રીમાનું હરિભદ્રસૂરીશ્વપ્રણીત “શ્રી યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથના આધારે આ અપૂર્વ
સ્વાધ્યાયની રચના ગ્રંથકાર મહર્ષિએ કરેલી છે. ૧. હિતકરી
આઠ યોગ-દષ્ટિની સ્વાધ્યાય
૩૪૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org