SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ચાલુ ભાવો પંચમી રે ભાવના શમ દમ સાર રે, પૃથ્વી પરિ રે સમકિત તસ આધાર રે; છઠ્ઠી ભાવના રે ભાજન સમકિત જો મિલે, શ્રુત શીલનો રે તો રસ તેહમાંથી નિવ ઢલે. ૬૦ છૂટક નવિ ઢલે સમકિતભાવના રસ, અમિય સમ સંવર તણા, ષટ્ ભાવના એ કહી એહમાં, કરો આદર અતિ ઘણો; ઈમ ભાવતાં પરમાર્થ જલનિધિ, હોય નિતુ ઝકઝોલ એ; ઘન પવન પુણ્ય પ્રમાણ પ્રકટે, ચિદાનંદ કલ્લોલ એ. ૬૧ ઢાળ બારમી છ સ્થાનક પરવ પન્હોતું, જે મુનિવેષ શકે નવિ છંડી, અથવા મંગળ આઠ કરી જસ આગળ એ દેશી] ܩܢܣ܂. ઠરે જિહાં, સમકિત તે થાનક, તેહનાં પદ્ધિધ કહીએ રે, તિહાં પહિલું થાનક છે ચેતન', લક્ષણ આતમ લહીએ રે; ખીરનીરપરિ પુદ્ગલમિશ્રિત, પણ તેહથી છે અલો રે, અનુભવ હંસચંચૂ જો લાગે, તો નિવ દીસે વલગો ૨. ૬૨ બીજું થાનક નિત્ય આત્મા, જે અનુભૂત સંભારે રે, બાળકને સ્તનપાનવાસના, પૂરવ ભવ અનુસાર રે, દેવ મનુજ નરકાદિક તૈહના, છે અનિત્ય પર્યાયા રે; દ્રવ્યથકી અવિચલિત અખંડિત, નિજ ગુણ આતમરાયા રે. ૬૩ ૧. તેહમાં ૨. ભાવના ૩. નનુ સમ્યક્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય Jain Education International 2010_02 For Private & Personal Use Only ૩૪૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy