________________
એ જયણાથી સમકિત દીપે, વલી દીપે વ્યવહાર; એહમાં પણ કારણથી જયણા, તેહના અનેક પ્રકાર રે. ભવિકા !. ૫૦
ઢાળ દશમી
છ આગાર
લિલનાની દેશી) શુદ્ધ ધર્મથી નવિ ચલે અતિ દઢ ગુણ આધાર લલના; તો પણ જે નહિ એહવા, તેહને એ આગાર લલના. ૫૧ બોલ્યું તેહવું પાલીએ, દંતીદંત સમ બોલ લલના; સજ્જનના દુર્જન તણા, કચ્છપ કોટિને તોલ લલના. બોલ્યું પર રાજા નગરાદિક ધણી, તસ શાસન અભિયોગ લલના; તેહથી કાર્તિકની પરે, નહિ મિથ્યાત્વસંયોગ લલના. બોલ્યું. પ૩ મેલો જનનો ગણ કહો, બલ ચોરાદિક જાણ લલના; ક્ષેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરૂ ઠાણ લલના. બોલ્યું. ૫૪ વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કાંતાર લલના; તે હેતે દૂષણ નહી, કરતાં અન્ય આચાર લલના. બોલ્યુંપપ
૧. સજ્જન ને. ૨. જાણ,
સમ્યક્રવના સડસઠ બોલ સ્વાધ્યાય
૩૪૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org