________________
સુરનરસુખ જે દુઃખ કરી લેખ, વિંછે શિવસુખ એક સુ. બીજું લક્ષણ તે અંગીકર, સાર સંવેગશે ટેક. સુ. શ્રીજિન ૪૨ નારક ચારક સમ ભવઉભગ્યો, તારક જાણીને ધર્મ, સુગુણ નર ! ચાહે નિકલવું નિર્વેદ તે, ત્રીજું લક્ષણ ધર્મ. સુશ્રીજિન ૪૩ દ્રવ્યથકી દુખિયાની જે દયા, ધર્મહીસાની રે ભાવ; સુ. ચોથું લક્ષણ અનુકંપા કહી, નિજ શકતે મન લાવ. સુશ્રી જિન ૪૪ જે જિનભાખ્યું તે નહિ અન્યથા, એહવો જે દઢ રંગ; સુ તે આસ્તિકતા લક્ષણ પાંચમું, કરે કુમતિનો એ ભંગ.
સુ. શ્રી જિન૪૫ ઢાળ નવમી
છ યના [જિને જિન પ્રતિમા વંદન દીસે અથવા ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી – એ દેશી.] પરતીથ પરના સુર તેણે, ચૈત્ય રહ્યાં વળી જેહ, વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણા ૫ ભેય રે, ભવિકા ! સમકિત યતના કીજેએ આંકણી ૪૬ વંદન તે કયોજન કહિએ, નમન તે શીશ નમાશે; દાન ઈષ્ટ અનાદિક દેવું, ગૌરવ ભગતિ દેખાડ્યું રે. ભવિકા ! ૪૭ અનુપ્રદાન તે તેને કહીએ, વાર વાર જે દાન; દોષ કુપાત્ર પાત્રમતિએ, નહિ અનુકંપા માન રે. ભવિકા ! ૪૮ અણબોલાયે જેહ બોલવું, તે કહિએ આલાપ; વારંવાર આલાપ જે કરવો, તે જાણો સંલાપ રે. ભવિકા ! ૪૯
૧. નિર્વેદથી. ૨. શ્રી જિનભાષિત ૩. કરજોડન ૪. સુત્રે ૫. ભાખÇ. ૩૪૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org