SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ સાતમી પાંચ ભૂષણ [સતીય સુભદ્રાની દેશી] સોહે સમકિત જેહથી, સખિ ! જિમ આભરણે દેહ; ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખિ ! મન વસ્યાં તેહમાં નહિ સંદેહ. મુજ સમકિતરંગ અચળ હોજો રે. એ આંકણી. ૩૬ પહિલું કુશલપણું તિહાં, સખિ ! વંદન ને પચ્ચક્ખાણ; કિરિયાનો વિધિ અતિ ઘણો, સખિ ! અતિ ઘણો આચરે જેહ સુજાણ મુજ૦ ૩૭ બીજું તીરથસેવના, સખિ ! તીરથ તારે જેહ; તે ગીતારથ મુનિવરા, સખિ ! તેહશ્યું તેહગ્યું કીજે નેહ. મુજ ૩૮ ભગતિ કરે ગુરૂદેવની, સખિ ! ત્રીજું ભૂષણ હોય, કિણહિ ચલાવ્યો નવિ ચલે, સિખ ! ચોથું એ ચોથું તે ભૂષણ જોય. મુજ ૩૯ જિનશાસન અનુમોદન, સિખ ! જેહથી બહુ જન હુંત', કીજે તેહ પ્રભાવના, સખિ ! પાંચમું પાંચમું ભૂષણ ખંત. મુજ ૪૦ Jain Education International 2010_02 ઢાળ આઠમી પાંચ લક્ષણ [ઈમ નવિ કીજે હો, અથવા ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું – એ દેશી] લક્ષણ પાંચ કહ્યાં સમકિતતણાં, ધુરિ ઉપશમ અનુકૂળ, સુગુણ નર ! અપરાધીયું પણ નવિ ચિત્તથકી, ચિંતવીએ પ્રતિકૂલ, સુગુણ નર ! શ્રી જિનભાષિત વચન વિચારીએ, એ આંકણી. ૪૧ ૧. હિત ૨. તેહ પ્રભાવ મન ભાવતાં, પાંચમું પાંચમું. સમ્યક્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય For Private & Personal Use Only ૩૩૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy