________________
ઢાળી ત્રીજી
દશ પ્રકારનો વિનય સિમક્તિનું મૂલ જાણીએજી અથવા પ્રથમ ગોવાલા તણે ભવેજી – એ દેશી અરિહંત તે જિન વિચરતાજી, કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઈય જિનપડિમા કહીજી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ ચતુર નર ! સમજો વિનયપ્રકાર, જિમ લહીએ સમકિત સાર, ચતુર. એ આંકણી. ૧૫ ધર્મ ક્ષમાદિક ભાખિઓજી, સાધુ તેહના રે ગેહ, આચારજ આચારનાજી, દાયક નાયક જેહ, ચતુર. ૧૬ ઉપાધ્યાય તે શિષ્યનેજી, સૂત્ર ભણાવણહાર, પ્રવચન સંઘ વખાણીએજી, દર્શન સમકિત સાર. ચતુર ૧૭ ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હદયપ્રેમ બહુમાન; ગુણથતિ અવગુણ ઢાંકવાજી, આશાતનની હાણ. ચતુર ૧૮ પાંચ ભેદ એ દશ તણોજી, વિનય કરે અનુકૂલ; સીંચે તે સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂલ. ચતુર. ૧૯
ઢાળ ચોથી
ત્રણ શુદ્ધિ ધોબીડા તું ધોજે મનનું ધોતીયું અથવા લ્હાવો રે માલિણી – એ દેશી. ત્રિણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહિલી મનશુદ્ધિ રે, શ્રી જિન ને જિનમત વિના રે, જૂઠ સકળ એ બુદ્ધિ રે; ચતુર ! વિચારો ચિત્તમાં રે. એ આંકણી. ર૦ ૧. શ્રત. ૨. ખિમાદિક ૩. દરિસણ
સયતના સડસઠ બોલ સ્વાધ્યાય
૩૩૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org