________________
જિનભગતે જે નવિ થયું રે, તે બીજાથી કેમ થાય રે ? એવું જે મુખે ભાખીએ રે, તે વચનશુદ્ધિ કહેવાય રે. ચતુર ! ૨૧ છેદ્ય ભેઘો વેદના રે, જે સહતો અનેક પ્રકાર રે, જિન વિણ પર સુર નવિ નમે રે, તેમની કાયાશુદ્ધિ ઉદાર રે.
ચતુર ! રર.
ઢાળ પાંચમી
પાંચ દૂષણ મુનિમારગ. અથવા કડવાં ફળ છે ક્રોધનાં – એ દેશી સમકિત દૂષણ પરિહરી, તેમાં મહિલી છે શંકા રે, તે જિનવચનમાં મત કરો, જેહને સમ ગુપ રંકા રે, સમકિત-દૂષણ પરિહરો. એ આંકણી. ૨૩ કંખા કુમતિની વાંછના, બીજું પણ ત્યજીએ; પામી સુરતરૂ પરગડો, કિમ બાઉલ ભજીએ ? સમકિતર૪ સંશય ધર્મનાં ફલ તણો, વિનિગિચ્છા નામે; ત્રીજું દૂષણ પરિહરી, નિજ શુભ પરિણામે. સમકિત. રપ મિથ્યામતિ-ગુણ-વર્ણના, ટાળો ચોથો દોષ; ઉનમારગી ઘુણતાં હુવે, ઉનમારગ પોષ. સમકિતર૬ પાંચમો દોષ મિથ્યામતિ, પરિચય નવિ કીજે; ઇમ શુભમતિ અરવિંદની, ભલી વાસના લીજે. સમકિત. ૨૭
૧. વલી
૩૩૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org