________________
ઢાળ-ચાલુ સમકિત જેણે ગ્રહી વચ્ચું, નિજવ ને અહાન્ટા રે, પાસત્થા ને કુશીલિયા, વેષવિડંબક મંદા રે. ૯
ત્રુટક મંદા અનાણી દૂર છંડો, ત્રીજી સદુહણા ગ્રહી, પરદર્શનીનો સંગ ત્યજીએ, ચોથી સદુહણા કહી; હીણા તણો જે સંગ ન ત્યજે, તેહનો ગુણ નહિ રહે, ન્યું જલધિજલમાં ભલ્યું ગંગા નીર લૂણપણું લહે. ૧૦
ઢાળ બીજી
ત્રણ લિંગ જંબુદ્વીપના ભારતમાં રે અથવા કપૂર હોવે અતિ ઊજલો રે – એ દેશી) ત્રિણ લિંગ સમકિત તણાં રે, પહિલું શ્રુત અભિલાષ; જેહથી શ્રોતા રસ લહે રે, જેહવો સાકર દ્રાખ રે; પ્રાણી ! ધરીએ સમકિત રંગ, જિમ લહિએ સુખ અભંગ રે. પ્રાણી ! એ આંકણી. ૧૧ તરૂણ સુખી સ્ત્રી પરિવર્યા રે. ચતુર સુણે સુરગીત; તેથી રાગે અતિઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે. પ્રાણી : ૧૨ ભૂખ્યો અટવી ઉતરે, જિમ દ્વિજ ઘેબર ચંગ; ઇચ્છે હિમ જે ધર્મને રે, તેહિ જ બીજું લિંગ રે. પ્રાણી!. ૧૩ વૈયાવચ્ચ ગુરૂદેવનું રે, ગીજું લિંગ ઉદાર, વિદ્યાસાધક પરિ કરે રે, આલસ નવિય લગાર રે. પ્રાણી! ૧૪ ૧. જૂઓ. ૨. નીતિ રે ૩૩૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org