SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ પહેલી સમ્યકત્વ સડસઠ બોલ વિરજિનેશ્વર ઉપદિશે અથવા દિએ દિએ દર્શષ આપણું – એ દેશી ચઉ સદુહણા તિ લિંગ છે, દશવિધ વિનય વિચારો રે, ગિણિ શુદ્ધિ પણ દૂષણો, આઠ પ્રભાવક ધારો રે. ૫ ત્રુટક પ્રભાવક અડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ, પટુ જયણા ૧ આગાર ભાવના, છબૈિહા મન આણીએ; ઠાણ સમકિત તણા સડસઠ, ભેદ એહ ઉદાર એ, એહનો તત્ત્વવિચાર કરતાં, લહજે ભવપાર એ. ૬ GLU ચાર સદહસા ચઉહિસદુહણાં તિહાં, જીવાદિક પરમત્યો રે, પ્રવચનમાંહિ જે ભાખિયા, લીજે તેહનો અલ્યો . ૭ ત્રુટક તેહનો અર્થ વિચારીએ, એ પ્રથમ સદુહણા ખરી, બીજી સદુહણા તેહની જે, જાણે મુનિ ગુણ જવહરી; સંવેગ રંગતરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બધા, તેહની સેવા કીજીએ જિમ, પીજીએ સમતા-સુધા. ૮ સમ્યક્તના સડસઠ બોલ સ્વાધ્યાય * ૩૩૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy