SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તના સડસઠ બોલ સ્વાધ્યાય આ સ્વાધ્યાય સુવિહિત શિરોમણિ શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરીશ્વરવિરચિત સમ્યકત્વ સપ્તતિા વ્યકત) ગ્રંથનો સરળ અને સુમધુર અનુવાદ છે. પ્રસ્તાવ સુકૃતવલ્લિકાદંબની, સમરી સરસ્વતી માત, સમકિત સડસઠ બોલની, કહિશ્ય મધુરી વાત. ૧ સમકિતદાયક ગુરૂ તણો, પચ્ચવવાર ન થાય; ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. ર દાનાદિક કિરિયા ન દિયે, સમકિત વિણ શિવશર્મ; તે માટે સમકિત વડું, જાણો પ્રવચનમર્મ. ૩ દર્શનમોહવિનાશથી, જે નિર્મલ ગુણઠાણ; તે નિશ્ચય સમકિત કહ્યું, તેહનાં એ અહિઠાણ. ૪ ૩૩૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy