________________
તેહનો ક્ષુલ્લક વંદિયઈ, ઉત્તમ અરથ પયતો રે; લોકપાલઈ થઈ નંદિક, શૈલ હૂઓ રહાવરો રે. ગાઈઈ. ૯૧ વંદિઈ વઈરસિણો મુણી, જેહથી હૂઈ વયરી શાખા રે, અજ્જ રક્રિખ્ય નમું જેણિ કરી, ચ અનુયોગ પરિભાષા રે. ૯૨ અજ્જ રક્રિખ્ય સૂરિ જેણિ કરિયો, વાલઘડા સમરિજ્જો રે; તે નવ પૂરવી વંદિઈ, દુવ્વલયા પૂસમિત્તો રે. ગાઈઈ. ૯૩ જેણઈ દુભિકખ ટલ્યઈ કરિઓ, મથુરામાં અનુયોગો રે, મંદિલ તે સૂરિ વંદતાં, નાસઈ ભવભયોગો રે, ગાઈઈ. ૯૪ સૂત્ર અરથ ગુણ આદરૂ, શમ દમ સુખ જસ ભરિ રે, દેવઢિ ખમાસમણો નમું, આગમ જેણિ ઉદ્ધરિઉ રે. ગાઈઈ. ૯૫
દ્વાલ ૮ ફગ્ગસિરિ સમણી નઈ નાઈલ, શ્રાવક શ્રાવિકા સારી રે, સત્યસિરી પરિવારઈ વરિ, મૂલઉત્તર ગુણધારી રે, ઉત્સર્પિણી અંતઈ જે હોસઈ, દૂપસહો ગણિરાયા રે, ક્ષાયક સમકિત દર્શન ભૂષિત, તેહના પ્રણમું પાયા રે. ૯૬ બીજા પણિ જે અતીત અનાગત, વર્તમાન મુનિ હીરા રે, ભરતૈરવત વિદેહઈ પ્રણમું, તે સવિ ગુણ ગંભીર રે; બંભી સુંદર રાઈમઈ નઈ, ચંદનબાલા આદિ રે, શ્રમણી પણિ જે હુઈ નઈ હોસ્ટઈ, તે સમરૂ અપ્રમાદિ રે. ૯૭ ખંભનયરમાં રહિય ચઉમાસું, સાધુ તણા ગુણ ગાયા રે, સંવત સતર ઈકવીસા (૧૭ર૧) વરસઈ વિજયદશમિ સુખ પાયા રે.
૩૩૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org