________________
સીત સહી સુરવર થયા, ભદુબાહુ ચઉસીસા રે; આર્યમહાગિરિ ગુણગુરૂ જયા, જિનકલ્પઈ સુજગીસા રે ગાઈઈ. ૮૦ આર્ય સુહત્યિ સુહંકરો, નલિણીગુલમ અન્ઝયણઈ રે. અવંતિસુકુમાલ કારય સર્યો, જેણિ ગણિ શુભવયણિ ર. ગાઈઈ. ૮૧ સીહ ઘરિ ઈક મુનિ રહિઓ, અહિ-બિલિ બીજો સુમુદ્દો રે, ત્રીજો રહિઓ કુવા ઉપર, કોસ ઘરિ થૂલભદ્દો રેગાઈઈ૮૨ જે ગુરૂરાજિ બોલાવિઓ, દુક્કર દુક્કરકારી રે; તે ધૂલિભદ્ર મુની જયો, શાસન-ઉન્નતિકારી રે. ગાઈઈ. ૮૩ અગ્નિશિખામાંહિ નવિ ચલિઓ, કાજલમાં રહિઓ કોરી રે શકડાલસુત નવિ ધિઓ, સવયણિ ગુણરાગો રે ગાઈઈ. ૮૪ પન્નવણા જેણિ ઉદ્ધરી, તે શ્યામાચારય વંદું રે, સીહગિરિ સુગુરૂ જાઈસરો, પ્રણમી પાપ નિકંદું ર. ગાઈઈ. ૮૫ ધણગિરિ થેર સમિય વલી, વઈર અરિહદિન નામા રે; સીહગિરિ સીસ ઉત્તમ જયા, એ ચઉ શુભ પરિણામા રે. ૮૬ દીઠો સુપનમાંહિ હરિ વંદઈ, પય પડઘો જિણિ પીધો રે, વઈર સમાગમ અવસરિ, ભદ્રગુપત તે પ્રસિદ્ધો રે. ગાઈઈ. ૮૭ પંચ મહાવ્રતધર હૂક, ખટમાસી જેહ બાલો રે; પાલણાઈ પઢિઉ શ્રુત ભણિ, સાંભળતાં તતકાલો રે. ગાઈઈ૮૮ ગગનવિદ્યા જેણિ ઉદ્ધરી, કન્યા-ધનેિ જે ન લૂધો રે; માહેસરી નૃપ જેહના, અતિશયથી પડિબુદ્ધો રે. ગાઈઈ. ૮૯ પય અણુસારિ વેચ્ચિયા, નહગમણી જસ લદ્ધી રે. વંદિઇ તેહ જાઈસરો, સામી વયર સુબુદ્ધિ રે. ગાઈઈ૯૦
સાધવદના
- ૩૨૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org