SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ અંદગ પરિવાયક મુણી રે, કાલાવેસિય પુત્ત; તપ સંજય લ જેણિ કહિયાં રે, થેરી પાસ અપત્યો છે. મુનિ ૬૨ કાલિયસુત મેહિલ મુણી રે, આણંદકિખય થેર કાસવ મુનિવર પ્રણમતા રે, ટાલિજઈ ભવફેરો રે. મુનિ ૬૩ દેવાણંદા માવડલી રે, રુષભદત્ત જિણ તાત; વીર કન્હઈ વ્રત આદરિયાં રે, મોટા દસ અવદાતો રે, મુનિ ૬૪ ઈંદનાગ બહુ પિંડિઉ રે, શિવમુનિ ગલિય વિભંગ; રાય ઉદાયન મુનિ નમું રે, પિંગલ વિજિત અનંગો રે. મુનિ ૬૫ વીર-જિનૌષધ દાયગો રે, ધનસીહો અણગાર; તીસય કુરુદત્તા સુણ્યા રે, રોહા બુદ્ધિ અણગારો રે. મુનિ ૬૬ સુનકપર ગયો બારમઈ રે, આઠમઈ સર્વાનુભૂતિ; ગંગેયો ભગવાઈ કહિઉ રે, લહિઉ સુજસ અનુભૂતિ રે. મુનિ ૬૭ ઢાલ ૬ કિપૂર હુઈ અતિ ઉજલઉ રે – એ ઢાલ) બૂક્યો પ્રતિમા-દર્શનઈ રે, મુનિવર આર્દ્રકુમાર; ઉદય પેઢાલો પણમિઈ રે, બીજા અંગ મઝારિ. સોભાગી મુનિ સંભારિઈ સુખ થાઈ. ૬૮ એહનઈ પ્રણમ્ય ઈ પાપ પલાઈ, સોભાગી મુનિ સંભારિ સુખ થાઈ. એ આંચલી. મેતારય મહિમાનિલો રે, ઈલાપત્ત સુહ ઝાણ; ધર્મરૂચી અણાઉદ્દિઉં રે, ચિલાઈપુર સુજાણ. સોભાગી. ૬૯ સાધુવંદના ૩૨૭ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy