________________
ઢાલ ૫ હણિક પણિ દુર્યોધનઈ રે, યુણિયો પંડવિ જેહ, સુણિ સમતારસ ભરિઉરે, નમિઈ દમદંત તેહો રે.મુનિગુણ ગાઈઈ. પર રામસૂઓ કૂલવાલૂ રે, સુર મૂક્યો જિન પાસ; દ્વારા અગનિથી ઉદ્ધરી રે, પામ્યો શિવપુર વાસી રે. મુનિ ૫૩ રાય પએસી બોહિઉ રે, રાયપ્રણી પ્રમાણ; વીરતિત્વ જેણિ પડિવન્યું રે, નમિઈ કેસી સુજાણો રે. મુનિ ૫૪ કપિલ મહારુષિ કેવલિ રે, હરિકેસી ગુણવંત; બ્રહ્મદત્ત પડિબોહવા રે, આવ્યા ચિત્ર મહંતો રે મુનિ ૫૫ કમલાવઈઈ બોહિલ રે, વ્રત લિઈ નૃપ ઈષકારક ભૃગુ બંભણ ઘરણી જસા રે, તેહના બેહૂ કુમારો રે મુનિ ૫૬ નૃપ સંજય મૃગયા ગયો રે, ગર્દભાલિ ગુરૂ પાસિ; વત લેઈ ખત્તિય મુનિ મિલી રે, કીધો વિચાર ઉલ્લાસિ રે. મુનિ ૫૭ દશાર્ણભદ્ર મુનિ વંદિઈ રે, જેણિ જીત્યો સુરનાથ; સાધુ અનાથી સમરિઈ રે મૃગાપુત્ર શિવ સાથી રે. મુનિ ૫૮ નૃપ કરકંડુ કલિંગનો રે, કિમુખ પંચાલ નરેશ; મિથિલાનૃપ નગ્નઈ રે, નૃપ ગંધાર વિસે સો રે. મુનિપ૯ પ્રત્યેકબુદ્ધ એ મુનિ ભલા રે, સમુદપાલ સુપવિત્ત; જયઘોષ વિજયઘોષ માહણા રે, ઉત્તરાધ્યયન ચરિત્રો રે. મુનિ ૬૦ જન-મન-મોહન સંથણું રે, કુમર સુબાહુ સુચંગ; ભદુનંદિ મુખનંદ વલી રે, જોઈ ઈગ્યારમું અંગો રે. મુનિ ૬૧
૩૨૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org