________________
મહાદુમસેણ સીહો ભલોજી, સીહસેણ મહાસીહણ; પુણસણ અણુત્તર ગતિ ગયાજી, દો દો દો દો પચ કમેણ. નમો. ૪૦ કાકંદી ધન્નો ભલોજી, ભાચુત વાત લઈ; વીર પ્રશસિઉ સુર હૂઉ જી, રમણિ બત્રિસ ત્યજેઈ. નમ. ૪૧ પેઢાલપુર નઈ ચંદિમાજી, પોટ્ટિલ સાધુ વિહલ્લ; કહિયા અણુત્તર સુર હૂયાજી, નરમાઈ અંગિ વિસલ્લ. નમ. ૪ર નેમિ જિર્ણાદિ પ્રશંસિઓજી, દુક્કરકારી રે યેહ મોદક ભૂરિઈ કેવલીજી, ધન ઢંઢણ રિસિ તેહ. નમો. ૪૩ સહસ પુરિસસિઉ સંયસી(મી)જી, ચઉદ પૂરવધર વીર; કુમર થાવચ્ચો શિવ લહઉજી, વિમલાચલ વડવીર. નમો. ૮૪ પાસતીન્થિ પનર ભલાજી, વીરતીન્થિ દસ શુદ્ધ, વીસ નેમિ-તિત્વઈ કહિયાજી, વંદુ પતૈયબુદ્ધ નમો. ૪૫ સહસ પુરુષશું શુકમુનિજી, સીધા સેત્તેજિ સેલિ; સેલક મુનિ શત પંચમ્યું છે, સેલગ સુત ઈણિ મેલિ. નમો. ૮૬ મેઘમુનિસર વાંદીઈજી, ઇંડિ જેણિ જરીર; ઊજલગિરિ સુરપતિ નમિઉજી, સારણ કેવલિ ધીર. નમો. ૪૭ પોટિલ પડિગોહિલ લ@ોજી, તેતલિસુત શિવશર્મ; સરવારથસિદ્ધિ ગયો, પુંડરીક દેહધર્મ. નમો ૪૮ મંત્રી સુબુદ્ધિ બોહિલજી, શ્રી જિનશત્રુ નરેશ; ધર્મરૂચિ પાલી દયાજી, ટાલ્યા સર્વ કિલેશ. નમો. ૪૯ પાંડવ પાંચઈ પામિયાજી, સેત્તેજગિરિ નિરવાણ; તે પ્રણમી સુખ જશ લહુંજી, છઠ્ઠા અંગ પ્રમાણ. નમો. પ૦
સાધુવંદના.
૩૨૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org