________________
બીજી દશ શ્રેણિક-વધૂ રે લા૰ પુહોતી શિવ સુવિશાલ રે. વય કાલી રયણાવલિ તપી રે લા૰ કનકાવલિ ય સુકાલિ રે.
સિંહ નિ:ક્રીડિત લઘુ તપી રે લા૰ મહાકા ગંભીર. રે. વય મહાસિંહ નિ:ક્રીડિત તપી રે લા૰ કા પુહુતી તીર રે. વય૦ ૩૩ આઠમિં સત્ત સત્તમિયાદિક વહી રે લા૰ પડિમા સુકણ્ણા ચ્યાર રે. વય સર્વતોભદ્ર લઘુ તપ કરી રે લા૰ મહકહા ગઈ પાર રે. વય૦ ૩૪ વીરકહાઈ નિરવહિઉ રે લા૰ મહા સર્વતોભદ્ર રે. વય ભદ્રોત્તર પ્રતિમા વહી રે લા૰ રામકહ્ા લહી ભદ્ર રે. વય૦ ૩૫
પિઉસેણકણ્ડાઈ તપ તપિઉ રે લા૰ મુગતાવલી અનિદાન રે. વય મહસેણકણ્ણા જસ વધ્યો રે લા તપ આંબિલ વર્ધમાન રે. વય૦ ૩૬ આહિમ અંગઈ એ કહિયા રે લાલનાં.
વય ૩૨ આઠમિં..
હાલ ૪
પ્રિમમ ગોવાલતણઈ વિં જી
નવમઇ અંગિ વખાણિયાજી, વંદુ ભત્તીભરણ; જાલિ મચાલિ વચાલિયાજી પુરિસસેણ વારિસેણ
૩૨૪
એ ઢાલ]
Jain Education International 2010_02
દીહાંત લક્રૃદંત ભલાજી, હલ્લકુમાર વેહાસ;
અભય અણુત્તર સુર હૂયાજી, ક્રમ ઉતક્રમ દસ ખાસ રે. નમો. ૩૮
નમો ભવિ સાધુશિરોમણિ એહ. ૩૭
વલી બીજા સેણિક-સુઆજી, દીહસણ મહસેણ; લક ગઢ સુદ્ધાંત ભલાજી, દુહલો દુમ દુમસેણ. નમો. ૩૯
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org