________________
સમુદ્રવિજય-શિવાદે-સુતા રે લા૰ સત્યનેમિ દૈઢનેમિ રે. વઈ પંચાસપંચાસ વધુ ત્યજી રે લા૰ સીધા દીક્ષિત નેમિ ૨. વઈ ૨૪
આ આમિ પઉમાવઈ ગોરી ભલી રે લા૰ ગંધારી લક્ષણી સુસીમ રે. વઈ૦ જંબુવઈ ભામા રૂકમણી રે લા૰ હરિવહુ અડ રૂચ સીમ રે. વઈ૦ ૨૫ મૂલદત્તા સંબભામિની રે લા૰ બીજી મૂલસર નામ રે. વઈ૦ વીસ વરસ સંયમ ધરી રે લા૰ એ સવ ગઈ સિવઠામિ રે. વ ૨૬ આઠમિં મકાઈ કિંકિમ સંચમી રે લા૰ સોલ વરસ સુપ્રસિદ્ધ ૨ વચ૦ પરિસહ સહિ ખટમાસમાં રે લા૰ અર્જુનમાલી સિદ્ધ ૨. વય ૨૭ કાસવ ખેમ ધૃતિધર ભલા રે લા૰ હરિચંદન કઈલાસે ૨. વય. વારત સુદેસણ ગુણનિલા રે લા
પૂરણભદ સુમણભદ ખાસ રે. વય૦ ૨૮ આઠમિં
સુપઈડ્રુ મેહ મહાવ્રતી રે લા૰ બાલ મુની અઈમુત્ત રે. વય૦ અલકખ વીરસીસ શિવપુર લહઉ રે, લા૰
છઠ્ઠઈ વરગઈ વૃત્ત રે. વય ૨૯ આઠમિં
નંદા નંદવતી સતી રે લા૰ નંદુત્તર મરુદેવ રે. વય મરુતા સુમરુતા નઈ શિવા રે લા
નંદિસેણિ પાસિવિ રે (યાસતી રે) વય૰ ૩૦ આઠમિં
ભદ્દ સુભદ્દ સુજયા સતી રે લા૰ સુમણા નઈ ભૂયદિન રે. વય તેર શ્રેણિક અંતેઉરી રે લા૰ સિદ્ધિ ગઈ એ ધન્ન રે, વય૰ ૩૧ આઠમિં
સાધુવેદના
Jain Education International_2010_02 For Private & Personal Use Only
૩૨૩
www.jainelibrary.org