________________
દેવકીનંદન એ ખટ ગુણનિલા, કાજલ સામલ દેહ; નાગઘરણ સુલસા શિર વાધિયા, સુર શકતિ સસસ્નેહ. એહવા ૧૭ કોડિ બત્રીસ બત્રીસ રમણિ ત્યજી, પામ્યા શિવપદ-વાસ; ધારણ વસુદેવાંગજ સારણઈ, નારી ત્યજી પંચાસ. એહવા ૧૮ દેવકીનંદન સીસ અગિન સહી, સીધા ગજસુકુમાલ; પાપ આલોઈ રે રહનેમી લહ્યા, શિવપદ સુજસ વિશાલ. ૧૯ એહવા રે મુનિવર વલિ લિ મંદિઈ.
હાલ ૩
આમિં ઈં અંગ એ કહિયા રે, લાલનાં વલિ અનેક મુનિચંદ રે, વઈરાગી લાલનાં; સુમુખ દુમુખ કુરવા ભલા રે લાલનાં, વસુદેવ ધારણી નંદ રે, વઈરાગી લાલના. ૨૦ આમિં અંગઈં કહિયા રે લાલનાં. આંચલી. અનાધિક્રિત દારૂગ સુણી રે લાલનાં, વસુદેવ ધારણીપુત્તરે વઈરાગી લાલનાં; પંચાસ કોડિ રમણી ત્યજી રે લાલનાં, સંતુજિ સીધા સુમુત્તરે વઈરાગી લાલનાં. ૨૧ આમિં. જાલિમચાલિ ઉવચાલિયા રે લા૰ પુરિસસેણ વારિસેણ રે વઈ વસુદેવ ધારણ અંગજા રે લા પંચાસ સ્ત્રી ત્યજી જેણિ રે; વઈસગી. ૨૨ આઠમિં
પ્રદ્યુમ્ન હરિ-રૂકમણિ-સુતો રે લા૰ જંબૂવતીનો સંબ રે વઈ વૈદભી પ્રદ્યુમ્નો રે લા૰ અનિરુદ્ધ અપ્રતિબિંબ રે વઈ૦ ૨૩ આ૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
૩૨૨
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org