SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ્ણુકુમાર મુણિદો વંદો, ભવિમુખ-કઈ રવિ ચંદો, જેહથી શાસન ઉન્નતિ દેખી, પામ્યા ગુરુ આણંદો. ૯ અંતગડા એગૂણા અંદગ, સીસ સયા વલિ પંચ, સંભારીજઈ જેણઈ ટાલ્યો, સઘલો કર્મપ્રપંચ, આઠ સહસ્સસ્ કત્તિ સેઠ, મુણિ સુવ્રય જિણ પારઈ, લેઈ દિક્ષા શિક્ષા અભ્યાસી, તસ જગ ઉલ્લાસઈ. ૧૦ ઢાલ ૨ સાધુ સુકોમલ મન દઢ કરિ ખમ્યો, વાઘણિનું ઉવસગ્ન; કીરતિધર મુનિ નીઝામિઉ ગયો મુગ્નિલ ગિરિ અપવષ્ણ. એહવા રે મુનિવર વલિ વલિ વંદિઈ. ૧૧ ગૌતમ સમુદ્ર નઈ સાગર ગંભીર, થિમિત અચલ નઈ અખાભ; કંપિલ પ્રસેનજિત વિષ્ણુકુમાર ભલો, એ દસ નિર્જિતલોભ. * અહવા ૧ ર ધારણિ અંધકવૃષ્ણિ સુતા ત્યજી, આઠ વધુ ધન કોડિ; ભિકબૂ પડિમારે બાર વહી લહ્યા, સેત્તેજિ શિવ ભવ છોડિ. એહવા ૧૩ અખોભ સમુદ નઈ સાગર હિમવંતો, અચલ અનઈ અભિચંદ; પૂરણ ધરણી રે આઠ કુમાર જયા, વિષ્ણિ ધારણી ર નંદ. અહવા ૧૪ અડ અડ કોડિ ત્યજી રમણી ભલી, નેમિ કન્હઈ વ્રત લિદ્ધ પાલી દીક્ષા રે સોલ વરસ લગઈ, શ્રી વિમલાચલ સિદ્ધ એહવા ૧૫ અણિયસ કુમાર અનંતસેનો ભલો, અજિયસેન ગુણખાણિ; અણિક્યરિઉ દેવસેન સુહાવણ, શત્રુસેન મનિ આણિ. અંહવા. ૧૬ સાધુવંદના ૩૨૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy