________________
૩૪. ગુણસ્થાનક સજ્ઝાય
મળેલ હસ્તલિખિત પ્રતિઓ પ૨થી.
૩૫. તુંબડાની સજ્ઝાય – આચાર્ય વિજ્યમેઘસૂરીશ્વરજી તરફથી મળેલ હસ્તલિખિત પ્રતિઓ પ૨થી.
૩૬.ચાર આહારની સજ્ઝાય—
(૧-૨) અમદાવાદ વિદ્યાશાળાના ભેં. દા. નં. ૪૫, પ્રત નં. ૧, તથા દા. નં. ૪૫, પ્રત નં. ૫.
૩૭.સંયમશ્રેણિ વિચાર સજ્ઝાય
આચાર્ય વિજ્યમેઘસૂરીશ્વરજી તરફથી
(૧) કવિના સમયની મારી પાસેની પ્રત.
(૨)
અમદાવાદ વિદ્યાશાળા ભં. દા. નં. ૩૯, પ્રત નં. ૭૬. (૩) લીંબડી આ. ક. ભંડારની પ્રત.
૩૮.યતિધર્મ બત્રીશી – મુંબઈ ગોડીજી ઉપાશ્રયની પ્રત. નં. ૧૨૨૮. પાટણની એક પ્રત.
મુંબઈ ગોડીજી ઉપાશ્રય પ્રત નં. ૯૭૭, મુનિ જ્યવિજ્યની પ્રત પત્ર ૯ની પોથી નં. ૮૧, નં. ૧૩ સંવત ૧૯૦૧ના વર્ષે અસાઢ માસે કૃષ્ણપક્ષે તિથૌ સેં. ગુરુવાર લખિતંગ ભોજક વસંત પાનાચંદ પઠનાર્થ' ઠાકોર છગન અમુલષ.
૩૯. સમતા શતક (૧) ૪૦.સમાધિ શતક (૨)
(૩)
૪૧.સમુદ્રવાણ સંવાદ—
(૧) ખેડાની પત્ર ૭ની સુંદર પ્રત મારી પાસે છે તે પરથી તેની અંતે પંડિત શ્રી શ્રી દેવવિજય શિષ્યાદિ મુનિ લક્ષ્મીવિજ્યુલષત પઠનાર્થ'.
(૨) શ્રી બુદ્ધિસાગરકૃત ભજન પદ સંગ્રહ.
૪૨. અગ્યાર ગણધર નમસ્કાર – મુનિ જશવિજય પાસેની એક ફાટેલ પ્રત પત્ર ૧ની.
Jain Education International 2010_02
३४
For Private & Personal Use Only
www.jainelibrary.org