________________
૨૫. સુગુરુની સાય. (૧) જૂની સઝાયમાલા અમદાવાદમાં સં. ૧૯૩૪માં
છપાયેલી (૨) સજઝાય પદ સ્તવન સંગ્રહ. ૨૬.પાંચ કુગુરુની સન્મય.
(૧) પાટણ ફોલીયાવાડાની પ્રતમાંથી મેં ઉતારેલી નકલ.
(૨) સઝાયપદ સ્તવન સંગ્રહ. ૨૭.ચડ્યા પડ્યાનીનહિતશિક્ષા સ્વા– (૧) અમદાવાદ ડહેલાના ઉપાશ્રયની બે પત્રની બી. દા. નં.
૪૫ નં. ૧૧૧ (૨) ખંભાતના ગુટકા પરથી. (૩) ઝીંઝુવાડા ઉ. ખાં. જૈન જ્ઞાનમંદિર પત્ર ૩ નં. ૪૦૮
() પાટણની એક પ્રત. ૨૮.અમૃતવેલિની નાની સઋય (અપ્રકટ)
(૧) મારી પાસેની એક પ્રતમાંથી
(૨) પાટણના ૧ ગુટકા ઉપરથી ૨૯. અમૃતવેલીની મોટી સમ્પ્રયત્ન
(૧) ઝીંઝુવાડા ઉ. ખાં. જૈન જ્ઞાનમંદિર પત્ર રની નં. ૩૯૫ ૩૦.જિન પ્રતિમા સ્થાપન સ્વાધ્યાયો–
(૧) પાટણની પ્રત (૨) મુનિ જશવિજય પાસેની પ્રત
(8) મેં હસ્તલિખિત પ્રત પરથી ઉતારેલી નકલ. ૩૧.સ્થાપના કલ્પ સ્વાધ્યાયો –મારી ઉતારેલી પ્રત છાપેલમાંથી. ૩૨. તપાગચ્છાચાર્યની સજઝાય – આચાર્ય વિજય મેઘસૂરીશ્વરજી
તરફથી મળેલ હસ્તલિખિત પ્રતિઓ પરથી. ૩૩. સમકિત સુખડલીની સઝાય - આચાર્ય વિજય મેઘ-સૂરીશ્વરજી
તરફથી મળેલ હસ્તલિખિત પ્રતિઓ પરથી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org