SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) શ્રી જ્ઞાનવિમલકૃત ટબાવાળી પ્રત લ. દવે કરસનજી વેલજી સંવત્ ૧૯૨૪ વર્ષે કાર્તિક માસે શ્રી ભાવનગર મધ્યે શ્રી ઋષભદેવ પ્રાસાદાત્' પત્ર ૩૭ મુંબઈ મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી નં. આ. ૧૨. ૨૧.અઢાર પાપસ્થાનક સ્વાધ્યાય— (૧-૨)અમદાવાદ વિદ્યાશાળા ભંડાર દા. ૪૫ નં. ૧ લ. સં. ૧૭૯૧ મધુ માસે સિત પ થી તથા દા. ૪૫ નં. ૫. (૩) પ્રવર્ત્તક શ્રી કાંતિવિજયના જૈન જ્ઞાનમંદિર વડોદરાની ૯ પત્રની (૪) મુંબઈ ગોડીજી ઉપાશ્રય ૭ પત્રની નં. ૧૦૫૪ (૫-૬) ઝીંઝુવાડા ઉમેદખાંતિ જૈન જ્ઞાનંદિરની ૮ પત્રની લ. સં. ૧૮૭૦ નં. ૪૦૫/૧ તથા પાંચ પત્રની લ. સં. ૧૮૩૭ નં. ૪૦૫/૨. ૨૨.શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાદ્યાય (૧) ઝીંઝુવાડા ઉમેદખાંતિ જૈન જ્ઞાનંદિરની પત્ર ૭ની પ્રત કે જે તત્કાલીન લાગે છે કારણ કે આદિમાં મેં નમઃ શ્રી પરમગુરવે નમઃ’ એમ લખ્યું છે અને એંકાર એ કર્તાનો ખાસ આદિ શબ્દ છે. અમદાવાદ વિદ્યાશાળા ભં. દા. નં. ૪૫ નં. ૧ લખી ‘સંવત ૧૭૬૧ વર્ષે વૈશાખ સુદ ૧૪’ (૨) ૨૩.અગિયાર અંગની સ્વા— (૧) અમદાવાદ વિદ્યાશાળા દા. નં. ૪૫ પ્રત નં. ૫. (૨) મારી પાસેની પ્રત પત્ર ૪ લ. સં. ૧૮૨૫. (૩) પાટણથી આવેલ પત્ર ૬ની પ્રત. ૨૪.પિસ્તાલીસ આગમ નામ સ્વા (૧) લીંબડીના ભંડારની પ્રત. (૨) મારી પાસેની એક પ્રત. Jain Education International 2010_02 ३२ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy