________________
૧૯. સમ્યકત્વના ૬૭ બોલ સ્વા.
(૧) વિદ્યાશાળા ભં. અમદાવાદ દાનં. ૪૫ નં. ૧. (૨) ખંભાતનો ગુટકો (૩) પ્રાચીન સઝાયમાળા
() લીમડી આ૦ ક. ભંડારની પ્રત ૧ પરથી ૨૦.આઠ યોગદષ્ટિ સ્વાધ્યાય (૧) તત્કાલીન પ્રત. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી પાસેની દા. ૩
નં. ૪૨ પત્ર પ કે જેમાં આદિમાં ના ૯૦ | સકલ પંડિત પ્રધાન પંડિત શ્રી પ્રીતિવિજય ગણિ ગુરુભ્યો નમઃ || મેં નમઃ !' એમ છે ને અંતે સંવત ૧૭૩૬ વર્ષે વૈશાખ વદ પને શનિવારે | મહોપાધ્યાય શ્રી શ્રી શ્રી ૨૧ શ્રી શ્રી શ્રી દેવવિજય ગણિ શિષ્ય પંડિત શ્રી ૧૯ શ્રી માનવિજય ગણિ તત્ શિષ્ય પં. શ્રી પ્રીતિવિજય ગણિ તતુ શિષ્ય મુનિ
કેશરવિજયેન લિપીકૃત II સા થાનસિંઘ સિંઘજી વાચનાર્થ (૨) વિદ્યાશાળા ભં. અમદાવાદ દા. નં. ૪૫ નં. ૫. (૩) મારી એક જૂની પ્રત પરથી સુધારેલી છાપેલ પ્રત. (૪) જ્ઞાનવિમલસૂરિના ટબાવાળી પ્રત / “સકલ ભટ્ટારક પુરંદર
ભટ્ટારક શ્રી શ્રી ૧૦૮ શ્રી વિજયક્ષમાસૂરીશ્વર ચરણરજ સમાન | તતુ શિષ્ય ૫. જીવવિજય ગણિ શિષ્ય વિનીતવિજય ગણિ તત્ લઘુભ્રાતા પ. હર્ષવિજય ગણિ વાચનાર્થી સંવત્ ૧૮૧૪ના શાકે ૧૬ ૭૯ પ્ર. જેષ્ટ સુદિ ૬ ભોમવારે શ્રી નવખંડાપાર્શ્વ પ્રાસાદાત્ શ્રી ઘની (ઘ) બંદર ચાતુર્માસ તૃતીય સંલગ્નકૃત મુંબઈ શ્રી મહાવીરસ્વામી મંદિરાંતર્ગત જિનદત્તસૂરિ ભંડારપોથી ૮ નં. ૯ પત્ર ૨૩ કે જેના પ્રથમનાં ત્રણ પત્ર નથી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org