SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ હીરગુરુ શીસ અવતંશ મોટો હુઓ, વાચકાં રાજ કલ્યાણવિજયો; હેમગુરુ સમ વડે શબ્દાનુશાસને, શીસ તસ વિબુધવાર લાભવિજયો. આજ ૧૧ શીસ તસ જીતવિજયો જયો વિબુધવર, નયવિજય વિબુધ તસ સુગુરુભાયા રહિઅર કાશીમઠે જેહથી મેં ભલે, ન્યાયદર્શન વિપુલ ભાવ પાયા. આજ૧ર જેહથી શુદ્ધ લહિએ સકલ વયનિપુણ, સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રભાવા; તે એ સુગુરુ-કરુણા પ્રભો ! તુઝ સુગુણ. વયણરયણાયરિ મુઝ નાવા. આજ. ૧૩ કલસ ઈમ સકલસુખકર દુરિતભયહર સ્વામિ સીમંધર તણી, એ વીનતી જે સુણે ભાવે તે લહે લીલા ઘણી; શ્રીનયવિજયબુધચરણસેવક જસવિજય બુધ આપણી, રુચિ શક્તિ સારૂ પ્રગટ કીધી શાસ્ત્રમર્યાદા ભણી. ૧ ૧. ગુરૂભાયા. ૨. રહિઆ. ૩. રયણાગરે ૪. રૂચિ પ્રગટ કીધી શક્તિ સારૂ. સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથનું સ્તવન ૩૧૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy