________________
भक्तिभंगवति धार्या,
सेव्यो देश: सदा विविक्तश्च । स्थातव्यं सम्यक्त्वे,
विश्वस्यो न प्रमादरिपुः ॥
ભક્તિ ભગવન્તમાં દઢમને ધારવી,
દેશ એકાન્ત નિત સેવવો ભાવથી; સ્થિર સદા રહેવું સમ્યકત્વમાં મેરુ જિમ,
પ્રમાદરિપુનો ન વિશ્વાસ કરવો તિમ.
(અધ્યાત્મસાર - આત્માનુભવાધિકાર – શ્લોક ૪૩
અનુ. આ. શ્રી હેમચંદ્રસૂરિ)
૩૧૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org