________________
પાટ છત્રીસમે સર્વદેવાભિધા, સૂર વડગચ્છ તિહાં નામ શ્રવણે સુધા; વડતોં સૂરિપદ આપી તે વતી, વલીય તસ બહુગુણે તેહ વાધ્યા યતિ. ૨૧
૩૧૨
૧
સૂરિ જગચંદ જગ સમરસે ચન્દ્રમા, જેહ ગુરૂ પાટે ચઉ અધિક ચાલીસમા; તેહ પામ્યું તપા નામ બહુતપ કરી ! પ્રગટ આઘાટપુરિ વિજયકમલા વરી. ૨૨ એહ ષટ્ નામ ગુણઠામ તપગણ તણા, શુદ્ધસદ્હણ ગુણરયણ એહમાં ઘણા; એહ અનુગત પરંપર ભણી સેવતા, જ્ઞાનયોગી વિબુધ પ્રગટ જગદેવતા. ૨૩
કોઈ કહે મુક્તિ છે વીણતાં ચીથરાં, કોઈ કહે સહજ જમતાં ઘર દહિથરાં; મૃદ્ધ એ દોય તસ ભેદ જાણે નહી, જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી. ૨૪
સરલભાવે પ્રભો ! શુદ્ધ ઈમ જાણતાં, હું લડું સુજસ તુઝ વચન મન આણતાં; પૂર્વે સુવિહિત તણા ગ્રંથ જાણી કરી, મુઝ હોજો. તુજ કૃપા ભવ-પયોનિધિ-તરી. ૨૫
૧. સૂરિજ્ન્મચંદ જગચંદ શમરમાં ૨. જ્ઞાનયોગે
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org