SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદલવ જાણતાં કેઈ મારગ ત્યજે, હોય અતિપરિણતિ પરસમય સ્થિતિ ભજે. ૧૫ તેહ કારણ થકી સર્વ નય નવિ કહ્યા, કાલિકશ્રુત માંહે તીન પ્રાયે લહ્યા; દેખી આવશ્યકે શુદ્ધનય ધુરિ ભણી, જાણિય ઊલટી રીતિ બોટિક તણી. ૧૬ શુદ્ધ વ્યવહાર છે ગચ્છકિરિયા ચિતિ, દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ; તેહ સંવિજ્ઞગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખવે. ૧૭ શાસ્ત્રઅનુસાર જે નવિ હમેં તાણિયેં, જે નીતિ તપગચ્છની તે ભલી જાણિયેં; જીત દાખે જિહાં સમય સારૂ બુધા, નામ ને ઠામ કુમતે` નહી જસ મુધા. ૧૮ નામ નિગ્રંથ છે પ્રથમ એહનું કહ્યું, પ્રથમ અડપાટ લગે ગુરૂગુણે સંગ્રહ્યું; મંત્ર કોટી જપી નવમપાટે ચઢા, તેહ કારણ થયું નામ કોટિક તા. ૧૯ પનરમે પાર્ટે શ્રીચન્દ્રસૂરિ કર્યું, ચંદ્રગચ્છ નામ નિર્મલપણે વિસ્તર્યું. સોલમે પાટ વનવાસ નિર્મમમતિ, નામ વનવાસ સામંતભદ્રો યતિ. ૨૦ ૧. કુશ. ૨ કુમત તે ૩. યથા ૪. કહ્યું, સિદ્ધાંતવિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy