SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પર પરિણતિ પોતાની માને, વરતે આરતધ્યાને; બન્ધમોક્ષ-કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે. ધન ર૩ કિરિયા લવ પણ જે શાનીનો, દષ્ટિ ચિરાદિક લાગે; તેહથી સુજશ લીજે સાહિબ, સીમંધર ! તુજ રાગે. ધન, ૨૪ ઢાળ સોળમી સિફલ સંસાર અવતાર હું એ ગણું – એ દેશી) સ્વામી સીમંધરા ! તું ભલે બાઈએ, આપણો આતમા જિમ પ્રગટ પાઈયે; દ્રવ્યગુણપwવા તુઝ યથા નિર્મલા, તિમ મુઝ શક્તિથી જઈવિ, ભવ: સામલા. ૧ ચાર છે ચેતનાની દશા અવિતથા, બહુશયન-શયન-જાગરણ-ચોથી તથા મિચ્છ-અવિરત-સુત-તેરમે તેહની, આદિ ગુણઠાણે નયચક્ર માંહે મુણી. ર ભાવસંયોગના કર્મઉદયાગતા, કર્મ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતા; ખડીયથી ભિત્તિમાં જિમ હોએ શ્વેતતા; ભિત્તિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા. ૩ દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કર્મ નવિ રાગ નવિ દ્વેષ નવિ ચિત્ત છે, ૧. ભવિ ૨. સુણી ૩. ભીતિમાં ૩૦૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy