SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલી ભાવ પુદ્ગલપણે પરિણમેં, દ્રવ્ય નવિ જૂ જૂઉં એક હોર્વે કિમે ? ૪ પંથીજન લૂંટતાં ચોરને જિમ ભણે, વાટ કો લૂંટીઈ તિમજ મૂઢો ગિણે; એકક્ષેત્રે મિલ્યા અણુ તણી દેખતો, વિકૃતિ એ જીવની પ્રકૃતિ ઊવેખતો. ૫ દેહકર્માદિ સવિ કાજ પુદ્ગલ તણાં, જીવનાં તેહ વ્યવહાર માને ઘણાં; સચલગુણઠાણ જિઅઠાણસંયોગથી, શુદ્ધપરિણામ વિણ જીવકારય નથી. ૬ નાણ-દંસણ-ચરણ શુદ્ધપરિણામ જે, તન્ત જોતાં ન છે જીવથી ભિન્ન તે; રત્ન જિમ જ્યોતિથી કાજકારણપણે, રહિત ઈમ એકતા સહજ નાણી મુણે. ૭ અંશ પણ નિવ ઘટે પૂરદ્રવ્યના, દ્રવ્ય પણ કિમ કહું દ્રવ્યના ગુણ વિના ? અકલ ને અલખ ઈમ જીવ-અતિતન્તથી, પ્રથમ અંગે વઘું અપદને પદ નથી. ૮ શુદ્ધતા ધ્યાન ઈમ નિશ્ચયેં આપનું, તુઝ સમાપત્તિ ઔષધ સકલ પાપનું; દ્રવ્ય અનુયોગ સંમતિ પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયે સહી. ૯ ૧. જૂજૂઓ ૨. તિમ સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન Jain Education International 2010_02 For Private & Personal Use Only ૩૦૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy