SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધા થકી જે સર્વ લહે, ગંભીર આગમ ભાવ; ગુરૂવચને પત્નવણિજ્જ તે, આરાધક હો હોવે સરલસ્વભાવ. સા૦ ૧૪ ષટ્કાય ઘાત પ્રમત્તને, પડિલેહણાદિક યોગ; જાણી પ્રમાદી નવિ હુએ, કિરિયામાં હો મુનિ શુભસંયોગ. સા૦ ૧૫ જિમ ગુરૂ આર્યમહાગિરિ, તિમ ઉજમે બલવંત; બલ અવિષય નવિ ઉજમેં, શિવભૂતિ હો જિમ ગુરૂ હીલંત. સા૰ ૧૬ ગુણવંતની સંગતિ કરે, ચિત્ત ધરત ગુણ-અનુરાગ; ગુણલેશ પણ પરનો થુણે, નિજ દેખે હો અવગુણ વડભાગ. સા૦ ૧૭ ગુરૂચરણસેવા રત્ત હોઈ, આરાધતો ગુરૂઆણ; આચાર સર્વના મૂલ ગુરૂ, તે જાણે હો ચતુર સુજાણ. સા૰ ૧૮ એ સાત ગુણ લક્ષણ વર્યાં, જે ભાવસાધુ ઉદાર; તે વરે સુખજશસમ્પદા, તુજચરણે હો જસ ભક્તિ અપાર. સા૰ ૧૯ હાલ પત્તરમી આજ મારે એકાદશી રે નણદલ ! મૌન કી મુખ રહિયે અથવા-ધન તે સૂરિવરા રે જે મૂકી મોહજંજાલે – એ દેશી] ww ધન‘ તે મુનિવા રે, જે ચાલે સમભાવૈં, ભવસાયર લીલાએ ઉતરે, સંયમકિરિયાનાવૈં. ધન ૧ ભોગપંક ત્યજી ઉપર બેઠા, પંકજ પર્વે જે ન્યારા; સિંહપરે નિજવિક્રમશ્રા, ત્રિભુવનજન આધારા. ધન ર ૧. વિ. ૨. સુગુરૂ. ૩. સવિનું. ૪. ધન્ય ૫. સીહ સિદ્ધાંતવિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન Jain Education International_2010_02 For Private & Personal Use Only ૩૦૫ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy