________________
ધનભવનાદિક ભાવમાં, જે નવિ રાગી નવિ પી. રે; સમર્પષી રે, તે વિલસે ગુણ તેરમો એ. ૧૪ રાગદ્વેષમધ્યસ્થનો, સમગુણ ચકદમ ન બાધ રે; સાધે રે, તે હઠ છાંડી મારગ ભલો એ. ૧૫ ક્ષણભંગુરતા ભાવ, ગુણ પન્નરમે સેવંતો રે, સંતો રે, ન ધનાદિ સંગતિ કરે એ. ૧૬ ભાવવિરતિ સેવે મને, ભોગાદિક પર અનુરોધ રે, બોધે રે, ઈમ ઉલ્લ ગુણ સોલમે એ. ૧૭ આજ કાલ એ છાંડિલ્સ, ઈમ વેશ્યા પર નિસહોર, ગેહો રે, પર માને ગુણ સત્તરમેં એ. ૧૮ એ ગુણવંદે જે ભર્યા, તે શ્રાવક કહિયે ભાવે રે, પાવે રે, સુજસપૂર તુઝ ભક્તિથી એ. ૧૯
ઢાલ ચઉદમી
તે ભાવસાધુપણું લહે, જે ભાવશ્રાવક સાર; તેહનાં લક્ષણ સાત છે, સવિ જાણે હો તું ગુણભંડાર સાહિબજી! સાચિ તાહરી વાણી. ૧ કિરિયા મારગ અનુસારિણી ૧, શ્રદ્ધા પ્રવર અવિવાદ ; ઋજુભાવે પન્નવણિજ્જતા ૩, કિરિયામાં હો નિત્યે અપ્રમાદ ૪. સા.૦૨ નિજ શક્તિ-સારૂ કાજનો, આરંભ ૫ ગુણઅનુરાગ ૬; આરાધના ગુરૂઆણની ૭, જેહથી લહિયે હો ભવજલતાગ. સા. ૩
૧. ભવવિરતિ ૨. સોલમો એ. સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન
૩૦૩
૩૦૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org