SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ કલેશ તણું કારણ ઘણું, જે અર્થ અસાર જ જાણે રે, આણે રે, તે ત્રીજો ગુણ સંનિધિ એ. ૪ ભવ વિડંબનામય અછે, વલી દુઃખરૂપી દુઃખ હતો રે; ચેતો રે, ઈમ ચોથો ગુણ અંગીકરે એ. ૫ ખીણસુખ વિષય વિષોપમા, ઈમ જાણી નવી બહુ ઈહે રે બી રે, તેથી પંચમગુણ વય એ. ૬ તીવ્રારંભ ત્યજે સદા, ગુણ છઠ્ઠાનો સંભાગી રે; રાગી રે, નિરારંભ જનનો ઘણું એ. ૭ માને સત્તમગુણ વર્યો, જન પાસસશિ ગૃહવાસી રે; અભ્યાસો રે, મોહ જીતવાનો કરે છે. ૮ અક્રમ દંસણ ગુણભર્યો, બહુ ભાતે કરે ગુરૂભક્તિ રે, શક્તિ રે, નિજ સદુહણાની ફોરવે એ. ૯ લોકસના સવિ પરિહરે, જાણે ગાડરિયો પરવાહો રે, લાહો રે, ઈમ નવમા ગુણનો સંપજે એ. ૧૦ આગમને આગલ કરે, તે વિણ કુણ મારગ સાખી રે; ભાખી રે, ઈમ કિરિયા દશમાં ગુણ થકી એ. ૧૧ આપ અબાધાર્યો કરે, દાનાદિક ચાર શક્તિ રે, વ્યક્તિ રેઈમ આવે ગુણ ઈગ્યારમો એ. ૧૨ ચિંતામણિ સરિખા લહી, નવિ મુગ્ધ હસ્યો પણ લાજે રે, ગાજે રે, નિજધર્મ એ ગુણ બારમો એ. ૧૩ ૧. ગરિઓ. ૨ શખ્ત રે. ૩. વ્યક્ત રે. ૪. જિન ૩૦૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy