________________
તિહાં પ્રવર્તાવે પર પ્રતે, ગુરૂ ગુણ ભારે નિજ પર છતે; સમ્પાદે ઔષધમુખ વલી, ગુરૂભાવે ચાલે અવિચલી. ૧૩ સૂત્ર અર્થ ઉસ્સગ્ગવવાય, ભાવે વ્યવહાર સોપાય; નિપુણપણું પામ્યો છે જેહ, પ્રવચનદક્ષ કહીએ તેહ. ૧૪ ઉચિત સૂત્ર ગુરૂ પાસે ભણે, અર્થ સુતીર્થે તેહનો સુણે; વિષયવિભાગ લહે અવિવાદ, વલી ઉત્સર્ગ તથા અપવાદ. ૧૫ પક્ષભાવ વિધિમાંહે ધરે, દેશકાલમુખ જિમ અનુસરે, જાણે ગીતારથી વ્યવહાર, તિમ સવિ પ્રવચનકુશલ ઉદાર. ૧૬ ડિરિયાગત એ પવિધ લિંગ, ભાષે તું જિનરાજ અભંગ; એ વિધિ શ્રાવક જે આચરે, સુખજશલીલા તે આદરે. ૧૭
હાલ તેરમી
[છઠ્ઠી ભાવના મન ધરો – એ દેશી), ભાવ શ્રાવકનાં ભાવિયે હવે સત્તર ભાવગત તેહો રે, નેહો રે, પ્રભુ તુઝ વચને અવિચલ હો જાએ. ૧ ઈત્ની ચંચલ ચિત્તથી, જે વાટ નરકની મોટી રે; ખોટી રે, છડે એ ગુણ ધરિ ગણો એ. ર ‘ઇંદ્રિયચલિતુરંગને, જે રૂંધે જ્ઞાનની રાશે રે,
પાસે રે, તે બીજો ગુણ શ્રાવક ધરે એ. ૩ ૧. સમ્માએ ૨. પ્રમુખ ૩ ગીતારથનો. ૪. ભાષીએ ૫ હુયો રે. ૬. સરખાવોઃ વિવત્તા, ગુરૂ વિર નિગૅ I भाबियभवस्सरूवो, रूंभई सन्नाणदाहिं ॥ १ ॥
શ્રી ઇંદ્રિયપરાજયશતક. સિદ્ધાંતનવિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન
૩૦૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org