________________
શ્રવણ જાણણા ગ્રહણ ઉદાર, પડિસેવા એ ચાર પ્રકાર, પ્રથમ ભેદના મન ધારીયે, અર્થ તાસ ઈમ અવતારીયે. ૩ બહુમાણે નિસુણે ગાયત્વ, પાસે ભંગાદિક બહુ અત્ય; જાણ' ગુરૂ પાસે વ્રત રહે, પાલે ઉપસર્ગાદિક સહે. ૪ સેવે આય તણા ઉદ્દેશ, પરગૃહ તજે અણુબ્લડ વેસ; વચનવિકાર ત્યજે શિશુલીલ, મધુર ભણે એ પદ્વિધ શીલ. ૫ આયતને સેવે ગુણપોષ પરગુહગમને વાધ દોષ; ઉદ્ભવેષ ન શોભા લાગ, વચનવિકારે જાગે રાગ. ૬ મોહ તણો શિશુલીલા લિંગ, અનર્થદંડ અછે એ ચંગ; કઠિન વચનનું જલ્પન જેહ, ધર્મિને નહિ સમ્મત તેહ. ૭ ઉદ્યમ કરે સદા સક્ઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય; અનભિનિવેશી રુચિ જિનઆણ, ધરે પંચગુણ અંહ પ્રમાણ. ૮ સન્માયે ધારે વૈરાગ, તપ નિયમાદિક કરણે રાગ; વિનય પ્રયુંજે ગુણનિધિ તણો, જિમ મન વાધે આદર ઘણો. ૯ અનભિનિવેશી અવિતથ ગણે, ગીતા ભાવિત જે સુણે; સદુહણાયે સુણવા ચાહ, સમકિતનો મોટો ઉચ્છા. ૧૦ અવિતકથન અવંચકક્રિયા, પાતિક પ્રકટ મૈત્રીપ્રિયા બોધબીજસદ્ભાવે સાર, ચાર ભેદ એ ઋજુવહાર. ૧૧ ગુરૂસેવી ચઉવિહ સેવણા, કારણ સમ્પાદન ભાવના; સેવે અવસરે ગુરૂને તેહ, ધ્યાનયોગનો ન કરે છે. ૧૨
૧. જાણે ૨. આદર વાધ ૩ પાતક ૪. બોધિ ૫. ગુરુસેવા ૩૦%
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org