________________
ધર્મશીલ અનુકૂલ યશ, સદાચાર પરિવાર, ધર્મસુખ વિઘન રહિત, કરી શકે તે સાર. ૧૬ માંડે સવિ પરિણામહિત, દીરઘદશ કામ; લહે દોષ ગુણ વસ્તુના, વિશેષજ્ઞ ગુણધામ. ૧૭ વૃદ્ધાનગુત સુસંગત, હવે પરિણતબુદ્ધિ, વિનયવંત નિયમા કરે, જ્ઞાનાદિકની શુદ્ધિ ૧૮ ગુણ જોડે ગુરૂ આદરે, તત્ત્વબુદ્ધિ કૃતજાણ; પરહિતકારી પર પ્રતે, થાપે માર્ગ સુજાણ. ૧૯ શીખે લખે સુખે સકલ, લબ્ધલક્ષ શુભકાજ; ઈમ એકવીસ ગુણે વર્યો. લહે ધર્મનું રાજ. ૨૦ પૂરણગુણ ઉત્તમ કહ્યો, મધ્યમ પાદે હીન; અર્થહીન જઘન્ય જન, અપર દરિદ્રી દીન. ૨૧ અરજે વરજી પાપને, એહ ધર્મ સામાન્ય; પ્રભુ તુઝ ભક્તિ જશ લહે, તેહ હોએ જનમાન્ય. રર
ઢાલ બારમી
ચોપાઈની દેશી એકવીસ ગુણ જેણે લહ્યા, જે નિજમર્યાદામાં રહ્યા; તેહ ભાવશ્રાવકતા લહે, તસ લક્ષણ એ તૂ પ્રભુ ! કહે. ૧ કૃતવતકમાં શીલાધાર, ગુણવન્તો ને જુવ્યવહાર; ગુરૂસેવી ને પ્રવચનક્ષ, શ્રાવક ભાવ એ પ્રત્યક્ષ. ૨ ૧. વૃધિ ૨. ભગતેં ૩. તે હોવે ૪. ભાવ શ્રાવકના સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન
૨૯૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org