________________
માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ રે, ઇષ્ટ અર્થમાં જાણિયે રે, અંગારાનો વર્ષ રે. પ્રભુ! ૧૮ રોગ હોએ સમજણ વિના રે, પીડા ભંગસ્વરૂ૫ રે, શુદ્ધકિયાઉચ્છેદથી રે, તેહ વધ્યફલરૂપ રે. પ્રભુ! ૧૯ માનહાનિથી દુઃખ દીએ રે, અંગ વિના જિમ ભોગ ૨, શાન્તાદાત્તપણા વિના રે, તિમ કિરિયાનો યોગ રે. પ્રભુ ! ર૦ શાન્ત તે કષાય અભાવથી રે, જે ઉદાત્ત ગમ્ભીર રે; કિરિયાદોષ લહી ત્યજે રે તે સુખ જશભર ધીર ર. પ્રભુ! ર૧
ઢાલ અગીયારમી
[દુહા અથવા સુરતી મહીનાની દેશી). એકવીસ ગુણ પરિણમે, જાસ ચિત્ત નિતમવ; ધરમરતનની યોગ્યતા, તાસ કહે તૂ દેવ ! ૧ ૧ ખુદ નહિ ર વલી રૂપનિધિ, ૩ સોમ્ય ૪ જનપ્રિયજ ધન્ય; પ દૂર નહીં ૬ ભીરુ વલી, ૭ અસઠ ૮ સાર દકિખગ્ન. ૨ ૯ લજ્જાળુઓ ૧૦ દયાલુઓ, ૧૧ સામદિમિક્ઝત્ય; ૧૨ ગુણરાગી ૧૩ સત્કથી ૧૪ સુપખ, ૧૫ દીરઘરદશી અત્ય. ૩ ૧૬ વિશેષજ્ઞ ૧૭ વૃદ્ધાનુગત, ૧૮ વિનયવંત ૧૯ કૃતજાણ; ૨૦ પરહિતકારી ૨૧ લબ્ધલકખ, ગુણ એકવીસ પ્રમાણ. ૪ ખુદુ નહી તે જેહ મને, અતિગંભીર ઉદાર, ન કરે જન ઉતાવલો, નિજારનો ઉપગાર. ૫
ત્યજી લહે સિદ્ધાંતવિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન
૨૯૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org