________________
શીતતા પમુખ વિઘન છે રે, બાહિર અન્તર વ્યાધિ રે; મિથ્યાદર્શન એહની રે, માત્રા મદુમધ્યાધિ રે. પ્રભુ! ૮ આસનઅશનજયાદિકે રે, ગુરૂયોગે જય તાસ રે, વિઘનફોર એ નવિ ટકે રે, વિગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ! ૯ વિનય અધિકગુણ સાધુનો રે, મધ્યમનો ઉપગાર રે, સિદ્ધિ વિના હોવે નહિ રે, કૃપા હીનની સાર રે. પ્રભુ! ૧૦ વિણ વિનિયોગ ન સમ્ભવે રે, પરને ધર્મ યોગ રે; તેહ વિના જનમાન્તરે રે, નહિ સંતતિસંયોગ રે. પ્રભુ! ૧૧ કિરિયામાં ખેદે કરી રે, દઢતા મનની નાંહિ રે; મુખ્ય હેતુ તે ધર્મનો રેજિમ પાણી કૃષિ માંહિ રે. પ્રભુ! ૧૨ બેઠા પણ જે ઉપજે રે, કિરિયામાં ઉદ્વેગ રે, યોગ-દ્વેષથી તે ક્રિયા રે, રાજઠ સમ વેગ રે. પ્રભુ! ૧૩ ભૂમથી જેહ ન સાંભરે રે, કાંઈ અત-કૃત-કાજ રે; તેહથી શુભક્રિયા થકી રે, અર્થવિરોધી અકાજ રે. પ્રભુ! ૧૪ શાન્તવાહિતા વિણ હુએ રે, જે યોગે ઉત્થાન રે, ત્યાગયોગ છે તેહથી રે, અણઇંડાતું ધ્યાન રે. પ્રભુ! ૧૫ વિચે વિચે બીજા કાજમાં રે, જાએ મન તે ખેપ રે, ઊખણતાં જિમ શાલિનું રે, ફલ નહીં તિહાં નિર્લેપ રે. પ્રભુ! ૧૬ એક જ ઠામે રંગથી રે કિરિયામાં આ સંગ રે; તેહ જ ગુણઠાણે થિતિ રે, તેહથી ફલ નહીં ચંગ રે. પ્રભુ! ૧૭
૧. પ્રમુખ ૨. ધર્મમાં રે. ૩. અર્થવિરોધ ૪. અણછંઘનું ધ્યાન રે. ૨૯૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org