________________
સદ્ગુરૂ પાસે શીખતાં, અર્થ માંહિ ન વિરોધ, જિનજી! હેતુવાદ આગમ પ્રતે, જાણે જેહ સુબોધ. જિનજી! ૧૯ અર્થે મતભેદાદિકે, જેહ વિરોધ ગણન્ત, જિનજી! તે સૂત્રે પણ દેખશે, જો જોશે એકત્ત. જિનજી! ૨૦ સંહરતાં જાણે નહિ, વીર કહે ઈમ ક૫, જિનજી ! સંહરતાં પણ નાણનો, પ્રથમ અંગ છે જલ્પ. જિનજી ! ર૧ ઋષભકૂટ અડજોયણો, જંબૂન્નત્તિ સાર; જિનજી! બાર વલી પાઠાન્તરે, ભૂલ કહે વિસ્તાર. જિનજી! ૨૨ સત્તાવન સય મલ્લિને, મનનાણી સમવાય, જિનજી! આઠ સયાં જ્ઞાતા કહે, એ તો અવર ઉપાય. જિનજી! ર૩ ઉત્તરાધ્યયને સ્થિતિ કહી, અન્તરમુહૂર્ત જઘન્ય જિનજી ! વેદનીયની બાર તે, પન્નવણામાં અન્ય જિનજી! ર૪ અનુયોગદ્વારે કહ્યા, જઘન્ય નિક્ષેપા ચાર, જિનજી! જીવાદિક તો નવિ ઘટે, દ્રવ્યભેદ આધાર. જિનજી! ર૫ ઈમ બહુવચન નયન્તરે, કોઈ વાચનાભેદ, જિનજી! ઈમ અર્થે પણ જાણીયે, નવિ ધરીયે મન ખેદ. જિનજી! ર૬ અર્થકારથી આજના, અધિક શુભમતિ કુણ ? જિનાજી! તોલે અમિય તણે નહી, આવે કહિયે લુણ? જિનજી ! ર૭ રાજા સરીખું સૂત્ર છે, મંત્રી સરિખો અર્થ, જિનજી! એહમાં એકે હીલીઓ, દિયે સંસાર અનર્થ. જિનજી! ૨૮
૧. અંતર્મુહુર ર. કઈ
૨૯૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org