SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ નવમી [હમીરાની, ચૈત્રી પૂનમ અનુક્રમે અથવા દેશ મનોહર માલવો - એ દેશી કોઈક સૂત્ર જ આદરે, અર્થ ન માને સાર; જિનજી ! આપમતે અવલું કરે, ભૂલ્યા તેહ ગમાર; જિનજી ! તુઝ વયણે મન રાખીયે. જિનજી ! ૧ પ્રતિમા લોપે પાપીઆ, યોગ અને ઉપધાન; જિનજી ! ગુરુનો વાસ ન શિર ધરે, માયાવી અજ્ઞાન. જિનજી ! ૨ આચરણા તેહની નવી, કેતી કહિયે દેવ ? જિનજી ! નિત્ય તૂટે છે સાંધતાં, ગુરુ વિણ તેહની ટેવ. જિનજી ! ૩ વૃત્તિપ્રમુખ જોઈ કરી, ભાખે આગમ આપ; જિનજી ! તેહ જ મૂઢા ઓલવે, જિમ કુપુત્ર નિજ બાપ. જિનજી ! ૪ નૃત્યાદિક અણમાનતા, સૂત્ર વિરાર્ધ દીન; જિનજી ! સૂત્ર-અરથ-તદુભયથકી, પ્રત્યેનીક કહ્યા તીન જિનજી ! ૫ અક્ષર અર્થ જ એકલો, જો આદરતાં ખેમ; જિનજી ! ભગવઈઅંગે ભાખિયો, ત્રિવિધ અર્થ તો કેમ. જિનજી ! સૂત્ર અરથ પહેલો બીજો, નિજ્જત્તીય મીસ; જિનજી ! નિરવશેષ ત્રીજો વલી, ઈમ ભાખે જગદીશ. જિનજી ! ૭ છાયા નરચાલે ચલે, રહે થિતી તસ જેમ; જિનજી ! સૂત્ર અરથચાલે ચલે, રહે થિતી તસ તેમ. જિનજી ! ૮ ૧. તેહવી નથી ૨૯૨ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy