SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ આઠમી પ્રભુ! ચિત ધરીને અવધારો મુઝ વાત અથવા ઝાંઝરીઆ મુનિવર ! ધનધન-એ દેશી) કોઈ કહે સિદ્ધાન્તમાંજી, ધર્મઅહિંસા રે સાર, આદરિયે તે એકલીજી, ત્યજિયે બહુ ઉપચાર મનમોહન ! જિનજી ! તુજ વયણે ભુજ રંગ. મન. ૧ નવિ જાણે તે સર્વ ત્યજીને, એક અહિંસા રંગ; કેવલ લૌકિક નીતી' હોવે, લોકોત્તરપંથ ભંગ. મન ર વનમાં વસતો બાલતપસ્વી, ગુરુનિશ્રા વિણ સાધ; એક અહિંસાયે તે રાચે, ન લહે મર્મ અગાધ. મન ૩ જીવાદિક જિમ બાલતપસ્વી, અણજાણતો મૂઢ, ગુરુલઘુભાવ તથા અણલહેતો, ગુરુવર્જિત મુનિ ગૂઢ. મન૪ ભવમોચક પરિણામ સરીખો તેહનો શુભ ઉદ્દેશ આણારહિતપણે જાણીએ, જોઈ પદ ઉપદેશ. મન પ એક વચન ઝાલીને છાંડે, બીજાં લૌકિક નીતિ; સકલ વચન નિજ ઠામે જોડે, એ લોકોત્તર નીતિ. મન૬ જિનશાસન છે એકક્રિયામાં, અન્યક્રિયા સમ્બન્ધ; જિમ ભાષીજે ત્રિવિધ અહિંસા, હેતુ-સ્વરૂપ-અનુબન્ધ. મન છે હેતુઅહિંસા જયણારૂપે, જજુઅઘાત સ્વરૂપ; ફલરૂપે જે તે પરિણામે, તે અનુબન્ધસ્વરૂપ. મન, ૮ ૧. નીતે ૨. વસતાં ૩ રાચી ૪. ઉપદેશ સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન ૨૮૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy