SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ જૂદા જૂદા થાતા વિરકલ્પનો ભેદ, ડોલાએ મન લોકનાં થાએ ધર્મ-ઉચ્છેદ. ૮ ટોલે પણ જો ભોલે અંધપ્રવાહ નિપાત, આણા વિણ નવિ સંઘ છે અસ્થિ તણો સંઘાત; તો ગીતારથ ઉદ્ધરે જિમ હરિ જલથી વેદ, અગીતારથ નવિ જાણે તે સવિ વિધિનો ભેદ. ૯ કારણથી એકાકીપણું પણ ભાનું તાસ, વિષમકાલમાં તો પણ રૂડો ભેલો વાસ; પંચકલ્પભાષ્ય ભર્યું આતમરક્ષણ એમ, શાલિ એરંડ તણે ઈમ ભાંગે લહિયે ખેમ. ૧૦ એકાકી પાસત્યો સજીંદો ગતયોગ. ઠાણવાસી ઉસનો બહુદૂષણ સંયોગ, ગચ્છવાસી અણગી ગુરૂ-સેવી વલિ હોય, અનિયતવાસી આઉત્તો બહુગુણ ઈમ જોય. ૧૧ દોહાનિ ગુણવૃદ્ધિ જયણા ભાષે સુરિ, તે શુભપરિવારે હુઈ વિઘન ટલે સવિ દૂરિ; દેવ ફલે જ આંગણે તુઝ કરૂણા સુરવેલિ, શુભ પરિવારે લહિયે તો સુખ જસ રંગરેલિ. ૧૨ ૧. આતમરક્ષા ૨. શાલ ૩. ભાગે ૨૮૮ ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy