________________
પત્થર સમ પામર આદરતાં, મણિસમ બુધ જન છોડિ રે; ભેદ લધા વિણ આગમથિતિનો, તે પામે બહુ ખોડિ રે. સાહિબ ! ૧૩ જ્ઞાનગતિ ભોજિ અણહતાં, જ્ઞાન તણો ઉપચાર રે, આરાસારે મારગ લોપે, ચરણકરણનો સાર રે. સાહિબ! ૧૪ ઉત્કર્ષી તેહને ઘે શિક્ષા, ઉદાસીન જે સાર રે, પરૂષવચન તેહને તે બોલે અંગ કહે આચાર રે. સાહિબ ! ૧૫ અમ સરિખા હો તો તુમ જાણો, નહીં તો સ્યા તુમ બોલ રે ? એમ ભાખી જાત્યાદિક દૂષણ, કાઢે તેહ નિટોલ રે. સાહિબ ! ૧૬ પાસત્યાદિક દૂષણ કાઢી, હલે જ્ઞાની તેહ રે; યથાશ્વતા વિણ ગુરૂઆણા, નવિ જાણે નિજ રહે છે. સાહિબ ! ૧૭ જ્ઞાનીથી તિમ અલગા રહેતા, હંસથકી જિમ કાક રે; ભેદ વિનયના બાવન ભાખ્યા, ન લહે તસ પરિપાક રે. સાહિબ ! ૧૮ સર્વ ઉદ્યમે પણ તસ બહુ ફલ પડે કષ્ટ અન્નાણ રે, સૂત્ર અભિન્ન તણે અનુસાર, ઉપદેશમાલા વાણ રે. સાહિબ ! ૧૯ તે તો ઋજુભાવે એકાકી, ચાલે તેહને જુત્ત રે, વાગ્યે કુવાસન જે અકુવાસન, દેશારાધક ઉત્ત રે. સાહિબ ! ર૦ અજ્ઞાની ગુરૂ તણે વિયોગે, અથવા શુભ પરિણામ રે, કમ્મપયડી શાખ સુદષ્ટિ, કહિયે એહની હામ રે. સાહિબ! ર૧ જે તો હઠથી ગુરૂને છાંડી ભગ્નચરણ પરિણામ રે; સર્વઉદ્યમ પણ તસ નિશ્ચય, કાંઈ ન આવે ઠામ ર. સાહિબ ! રર
૧. છડે ૨. નિર્ચે સિદ્ધાંતનવિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન
૨૮૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org