________________
સચિત અચિત મિશ્ર નવિ જાણે, કલ્પ અકલ્પ વિચાર રે, યોગ્ય ન જાણે નિજ નિજ ઠામ, દ્રવ્ય યથાસ્થિત સાર રે. સાહિબ! ૩ ખેત્ર ન જાણે તે યથાસ્થિત, જનપદ અધ્વવિશેષ રે; સુભિક્ષ દુર્મિક્ષ કલ્પ નવિ જાણે, કાલવિચાર અશેષ રે. સાહિબ ! ૪ ભાવ હિ ગિલાણ ન જાણે, ગાઢ અગાઢહ કલ્પ રે ખમતો અખમતો જન ન લહે, વસ્તુ અવસ્તુ અનલ્પ રે. સાહિબ ! ૫ જે આકુટ્ટી પ્રમાદે દર્પ, પડિસેવા વલિ કલ્પ રે, નવિ જાણે તે તાસ યથાસ્થિત, પાયચ્છિત્ત વિકલ્પ રે. સાહિબ ! ૬ નયણ રહિત જિમ અનિપુણ દેશે, પંથ નટ્ટ જિમ સત્ય રે, જાણે હું ઠામે પહુંચાવું, પણ નહિ તે સત્ય રે. સાહિબ ! ૭ અગીતારથ તિમ જાણે ગરવે, હું ચલવું સવિ ગચ્છ રે, પણ તસ પાસે ગુણગણગ્રાસે, હોઈ ગતાગલમચ્છ રે. સાહિબ! ૮ પચ્છિત્ત અતિમાત્ર દિએ જે, અપચ્છિતે પચ્છિત્ત રે આસાયણ તસ સૂત્ર બોલી, આસાયણ મિચ્છત રે. સાહિબ ! ૯ તપસી અબહુશ્રુત વિચરત, કરી દોષની શ્રેણિ રે; નવી જાણે છે કારણ તેહને, કિમ વાધે ગુણશ્રેણિ રે ? સાહિબ! ૧૦ માર્ગમાત્ર જાણે જિમ પંથી, અલહી તાસ વિસેસ રે, લિંગાચારમાત્ર તે જાણે, પામે મૂઢ કિલેશ રે. સાહિબ ! ૧૧ ભેદ લહ્યા વિણ નાનાપરિણતિ, મુનિ મનની ગતબોધ રે; ખિણ રાતા ખિણ તાતા થાતા, અંતે ઉપાઈ વિરોધ રે. સાહિબ! ૧ર
૧. દૂઠ. ૨. અણખમતો. ૩. દોષ નવી. ૪. તિમ.
૨૮૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org