SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ કાક નર્મદાતટ જિમ મૂકી, મૃગતૃષ્ણાજલ જાતા રે, દુઃખ પામ્યા તિમ ગચ્છ તજિને, આપમતી મુનિ થાતા રે શ્રી જિન! ૧૮ પાલિ વિણા જિમ પાણી ન રહે, જીવ વિના જિમ કાયા રે, ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે. શ્રીજિન! ૧૯ અંધ પ્રતે જિમ નિર્મલ લોચન, મારગમાં લેઈ જાય રે, તિમ ગીતારથ મૂરખમુનિને, દઢ આલંબન થાય રે. શ્રીજિન ! ર૦ સમભાષી ગીતારનાણી, આગમમાંહે લહિયે રે, આતમઅરથી શુભમતિ સજ્જન, કહો તે વિણ કિમ રહિયે રે શ્રીજિન૨૧ લોચન આલંબન જિનશાસન, ગીતાર્થ છે મેઢી રે, તે વિણ મુનિ ચઢતી સંયમની, આરોહે કિમ સેઢી રે ? શ્રીજિન ! ૨૨ ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદો રે, પાલે કિરિયા તે તુજ ભક્તિ, પામે જગ જશવાદ . શ્રીજિન ! ૨૩ ઢાલ છઠ્ઠી સાંભલ રે તું સજની મોરી. રસુડાની અથવા હિતશિક્ષા છત્રીસીની દેશી પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, દશવૈકાલિક સાખી રે; જ્ઞાનવંત તે કારણ ભજિયે, તુજ આણા મન રાખી રે. સાહિબ! સુણજો ર ૧ દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ન જાણે, ભાવ પુરુષ પડિલેવર નવિ ઉત્સર્ગ લહે અપવાદહ, અગીતારથ નિતમેવ રે. સાહિબ ! ર ૧ ભગતેં. ૨. સુણયો રે. સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન ૨૮૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy